Loading…

શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ સુરત, મહિલા પાંખ આયોજિત વિશ્વ મહિલા દિવસ 2020 કાર્યક્રમ બારડોલી

 

શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ સુરત, મહિલા પાંખ આયોજિત વિશ્વ મહિલા દિવસ 2020 કાર્યક્રમ બારડોલી મુકામે યોજવામાં આવ્યો છે, આ કાર્યક્રમ નું ફેસબૂક ઉપર લાઈવ સ્ટ્રીમિંગ પણ થવાનું છે આપ સૌ પણ જોઈ શકશો.