Loading…

MOHANBHAI GALALBHAI BHAKTA (ORNA) WICHITA,KS

દિલગીરી સહ જણાવવાનું કે અમારા પૂજ્ય પિતાશ્રી મોહનભાઇ ગલાલભાઈ ભક્ત તા:23/01/2020ને ગુરુવાર ના રોજ હરિચરણ પામ્યા છે તે જાણસોજી.પ્રભુને ગમ્યું તે ખરું!! અંતિમયાત્રા તા: 25/01/2020ને શનિવારના રોજ સવારે 9:00કલાકે રાખવામાં આવી છે.

લિ.

ધર્મેશભાઈ મોહનભાઇ ભક્ત.

વંદનભાઈ મોહનભાઇ ભક્ત.

નીલમબેન જીતેન્દ્રલાલ ભક્ત.

મુ.પો:ઓરણા, તા:કામરેજ

જિ:સુરત.

On behalf of SRBS OF USA and Bhakta Samaj world wide we express our deepest condolences to you and Family. Aum Shanti Shanti Shanti 🙏