Loading…

RATILALBHAI RANCHODBHAI BHAKTA (NANSAD/BOMBAY) CORPUS CHRISTI, TX

Ratilalbhai Ranchodbhai (Nansad/Bombay) passed away at the age of 81 on 1/25/2020 in Bombay, India. Survived by wife Dakshaben Ratilalbhai Son: Manishbhai (Corpus Christi, TX) Daughter: Pritiben Prafuldas (San Angelo, TX) Grandchildren: Shivam, Vikesh & Vivek On behalf of SRBS of USA and Shree Ramkabir Bhakta community worldwide, we express our sincere condolences to the […]

MOHANBHAI GALALBHAI BHAKTA (ORNA) WICHITA,KS

દિલગીરી સહ જણાવવાનું કે અમારા પૂજ્ય પિતાશ્રી મોહનભાઇ ગલાલભાઈ ભક્ત તા:23/01/2020ને ગુરુવાર ના રોજ હરિચરણ પામ્યા છે તે જાણસોજી.પ્રભુને ગમ્યું તે ખરું!! અંતિમયાત્રા તા: 25/01/2020ને શનિવારના રોજ સવારે 9:00કલાકે રાખવામાં આવી છે. લિ. ધર્મેશભાઈ મોહનભાઇ ભક્ત. વંદનભાઈ મોહનભાઇ ભક્ત. નીલમબેન જીતેન્દ્રલાલ ભક્ત. મુ.પો:ઓરણા, તા:કામરેજ જિ:સુરત. On behalf of SRBS OF USA and Bhakta Samaj world […]

Dr. BHARATBHAI MADHUSUDANBHAI PATEL (KAPURA) DALLAS, TX

🙏 હરિચરણ🙏 પટેલ ડાઁ ભરતભાઈ મધુભાઈ રેહેવાસી મુકામ કપુરા જિલ્લા સુરત (હાલ રેવાસી યુ એસ એ – ડલાસ ટેક્ષાસ) તે હાલ ડલાસ મુકામે તારીખ ૨૩ ૦૧ ૨૦૨૦ ને ગુરુવાર ના રોજ હરિચરણ થયા છે તે ઘણુ ખોટું થયું છે પણ કુદરત ને ગમયુ તે ખરુ આપણે સ્વીકાર કરવો જ રહ્યો . તેમના આત્મા ને કુદરત […]